Month: April 2023

શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર અંગેનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર

શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર અંગેનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર, સરકારમાં મોકલાયો રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમો અંગેના સુધારા ઠરાવમાં ફેરફાર કરવા અંગે નિમાયેલી કમિટી દ્વારા કુલ ચાર બેઠકના અંતે ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. કમિટી દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરી સરકારને મોકલી અપાયો છે. જેથી હવે સરકારની મંજુરી બાદ નવો સુધારા […]

રજાના દિવસોનું જાહે૨ ૨જા સાથે સંયોજન

રજાના દિવસોનું જાહે૨ ૨જા સાથે સંયોજન : (૧) કોઈ સરકારી કર્મચારીની રજા જે દિવસથી શરૂ થતી હોય તેની તુરત પહેલાના દિવસે અથવા તેની રજા પૂરી થયા પછીના દિવસે એક કે સળંગ જાહેર રજાઓની હાર આવતી હોય, તો આવી જાહે૨ ૨જા કે રજાઓની શરૂઆતના આગળના દિવસના અંતે તેનું મથક છોડવાની અથવા આવી જાહેર રજા કે રજાઓ […]