Month: March 2023

પેન્શનને લઈને નાણામંત્રીની મોટી જાહેરાત, કર્મચારીઓના લાભ માટે અપનાવી આ ફોર્મ્યુલા!

નિવૃત્તિ પછી કર્મચારીને 41.7% રકમ એકસાથે મળશે છેલ્લા પગારના લગભગ 50% પર ખાતરીપૂર્વક પેન્શન નાણા સચિવના નેતૃત્વમાં સમિતિની રચના કરવામાં આવશે કેન્દ્ર અને રાજ્ય સરકારના કરોડો કર્મચારીઓ વતી જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી છે. કેટલીક રાજ્ય સરકારોએ આ અંગે કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી છે. પરંતુ કેન્દ્ર સરકાર જૂની અને નવી પેન્શન સ્કીમને […]