Month: February 2023

ગ્રેજ્યુઈટી શું છે ? તેની ગણતરી કેવી રીતે થાય ? વાંચવા લાયક માહિતી

ગ્રેજ્યુઈટી શું છે ? ટૂંક સમયમાં આપણા સારસ્વત મિત્રો ફૂલ પગારમાં આવનાર છે તેમાંથી એક શિક્ષકે પ્રશ્ન પૂછેલ કે ગ્રેજ્યુઈટી શું છે . તો આ બાબતે તેની ટૂંકી માહિતી આપું છું . જે દરેકને કામ લાગશે . ગ્રેજ્યુઈટી શું છે  ઃ – ગ્રેજ્યુઈટી કોઈ કંપની કે સરકારમાં રેગ્યુલર પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરનારને મળવાપાત્ર છે […]