ધો-10 SSC બોર્ડ પરીક્ષા માટે ફોર્મ 7 જાન્યુઆરી સુધી ભરી શકાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં ધો.10ના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જોકે, શાળાઓએ 7 જાન્યુઆરી સુધીમાં તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરી દેવાના રહેશે. ત્યારબાદ ફોર્મ ભરવા માટેની તક મળશે નહીં. આ ઉપરાંત પ્રિન્સિપાલ અપ્રૂવલ બાકી હોય અથવા કોઈ સુધારા કરવાના […]
Month: January 2023
આજથી ક્રેડિટ કાર્ડ, બેન્ક લૉકર અને GSTના નવાનિયમ લાગુ થશે
આજથી ક્રેડિટ કાર્ડ, બેન્ક લૉકર અને GSTનાનવાનિયમ લાગુ થશે પરિવર્તન | એક જાન્યુઆરી, ૨૦૨૩થી કેટલાંકનિયમોમાંપરિવર્તનથશે,બેન્કોમાં લૉકર ધરાવતા ગ્રાહકો સાથે બેન્કો મનમાનીનહીંકરીશકે નવી દિલ્હી । દરેક તવું વર્ષ પોતાની સાથે કેટલાક પરિવર્તત લાવે છે, જે સામાન્ય માનવી માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. આ પરિવર્તતતી સીધી અસર આપડા જીવન પર પડે છે. કેટલાક પરિવર્તન તો આપણા ગજવા […]