Month: November 2022

ચૂંટણી ફરજ માં રોકાયેલા તમામ
પ્રી. ઓફિસર
ફર્સ્ટ પોલિંગ ઓફિસર
મતદાન ઓફિસર તમામ માટે ટ્રેનિંગ ને લઇ મહત્વ ની સંપૂર્ણ સમજ અને માર્ગદર્શન

વિધાનસભા ચૂંટણી 2022ચૂંટણી ફરજ માં રોકાયેલા તમામપ્રી. ઓફિસરફર્સ્ટ પોલિંગ ઓફિસરમતદાન ઓફિસર તમામ માટે ટ્રેનિંગ ને લઇ મહત્વ ની સંપૂર્ણ સમજ અને માર્ગદર્શનhttps://youtu.be/pj6AMyoG-00🖕🖕🖕🖕🖕🖕

ખાતામાં દાખલ તારીખ કઈ ગણવી?

હાલ મિત્રો બદલીના ફોર્મ ભરવાનું શરૂ છે ત્યારે ખાસ ચેતવણી સ્વરૂપ આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે કે જો તમે તમારું બદલી નું ફોર્મ ભર્યું હોય અને તેમાં ખાતામાં દાખલ તારીખ તમારી ખરેખર જે ખાતામાં દાખલ તારીખ છે તે લખી હશે અને જો તમે જિલ્લાફેરથી ચાલુ જિલ્લામાં આવ્યા હશો તો તમારી ખાતામાં દાખલ તારીખ […]