Month: October 2022

10-10

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷     ૧૦ ઓક્ટોબર   📜10 ઓક્ટોબર , 1756માં બ્રિટિશ ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવ કલકત્તા પર કબજો મેળવવા મદ્રાસ ( ચેન્નાઈ ) થી કૂચ કરી હતી. 📜10 ઓક્ટોબર , 1846માં બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયમ લાસેલે નેચૂનના કુદરતી ઉપગ્રહની શોધ કરી હતી. 📜10 ઓક્ટોબર , 1978માં રોહિણી ( ખાદિલકર રાષ્ટ્રીય ચેસ […]