Month: July 2022

ઓગસ્ટમાં લાખો સરકારી કર્મચારીઓને મળશે DA Hike સહિત ત્રણ મોટી ભેટ

કેન્દ્ર સરકાર ઓગસ્ટના મહિનામાં પોતાના લાખો કર્મચારીઓને ત્રણ પ્રકારની ભેટ આપી શકે છે. કર્મચારીઓ પોતાના વેતનમાં વધારાને લઈને ઘણા સમયથી આશા રાખીને બેઠા છે. હવે ખબર છે કે સરકાર આવતા મહિને કર્મચારીઓના વેતનમાં વધારાને લઈને બાકી રકમની ચુકવણી કરવા માટે યોજના પર કામ કરી રહી છે. ડીએમાં વધારાની સાથે બાકી ડીએની પણ આવતા મહીને ચુકવણી […]

સામાયિક મૂલ્યાંકન માર્ગદર્શિકા જાહેર

સામાયિક મૂલ્યાંકન માટે પ્રશ્નબેંક નિર્માણ કરવામાં આવેલ છે. જે Online Attendance Portal પર શાળાના login માં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. Online Attendance Portal પરથી સામાયિક મૂલ્યાંકન માટેની પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા માટેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપવામાં આવે છે. જે શાળા કક્ષાએ સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરશો.

આવતીકાલે આ રીતે કરવી પડશે એકમ કસોટી ડાઉનલોડ

લર્નિંગ આઉટકમ આધારિત સામયિક મૂલ્યાંકન હવેથી સામાયિક મૂલ્યાંકન માટેની પ્રશ્નબેંક ઓનલાઇન અટેન્ડન્સની પોર્ટલ પર ઉપલબ્ધ કરેલ છે. જેમાં અમુક શાળાઓને આ પ્રશ્નબેંકનું ટેબ જોવા મળતુ નથી તો નીચેના વિડિયો મુજબ બ્રાઉઝરની Cookies ક્લિયર કરવાથી પ્રશ્નબેંકની ટેબ જોવા મળશે.