Month: December 2021
સમય દાન આપવા બાબત ઓફિશિયલ પરિપત્ર
શિક્ષકો માટે સ્વૈચ્છિક સમયદાન કરવા બાબત
સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત SDMC
ધોરણ 3 થી 8 દ્વિતીય સત્ર એકમ કસોટી કાર્યક્રમ
આજનો દિવસ 10 ડિસેમ્બર
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷🌺🗒 આજનો દિવસ 🗒🌺🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 💥 ડીસેમ્બર 10 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે …💥 🔲 10 ડિસેમ્બર 1903માં પિયરે ક્યુરી અને મેરી ક્યુરીને ભૌતિક વિજ્ઞાન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. 🔲 10 ડિસેમ્બર , 1992માં ગુજરાતમાં દેશની પહેલી હોવરક્રાફ્ટ સેવા શરૂ થઈ હતી. 🔲 10 ડિસેમ્બર , 1998માં […]
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પગાર ચકાસણી બાબત રજૂઆત.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પગાર ચકાસણી બાબત રજૂઆત. પાંચ જિલ્લામાં ઓનલાઇન સિસ્ટમમાં મુશ્કેલીને કારણે નિવૃત્ત થયેલા, મૃત્યુ પામેલા, સ્વૈચ્છિક નિવૃત્ત થયેલા તથા ઉ.પ.ધો ની મંજુરી માટે દરખાસ્ત કરી હોય તેમને પગાર ચકાસણીમાં વિલંબ થતો હોય આ જિલ્લાઓની સર્વિસ બુક વધુ મંગાવવામાં આવે તે બાબતે રજૂઆત
૧૦ ડીસેમ્બર આજનો દિન વિશેષ આલ્ફ્રેડ નોબેલ
ડાઈનેમાઈટ નામના પ્રસિદ્ધ વિસ્ફોટકના શોધક આલ્ફ્રેડ નોબેલનો જન્મ ૨૧ ઓક્ટોબર,૧૮૩૩ના રોજ સ્વિડનમાં બાલ્ટિક સમુદ્રના કાંઠે આવેલા સ્ટોકહોમમાં થયો હતો.પિતાના આઠ સંતાનો પૈકી તેઓ ત્રીજા સંતાન હતા.નાનપણથી જ વિસ્ફોટકોમાં રસ ધરાવતા હતા.તેમનું શરૂનું શિક્ષણ સ્ટોકહોમમાં થયું. યુવાવસ્થામાં રસાયણશાસ્ત્ર અને ઈજનેરીના અભ્યાસ માટે ફ્રાન્સ અને અમેરીકામાં રહ્યાં.તેમની મુખ્ય ઓળખ રસાયણશાસ્ત્રી, ઈજનેર, વ્યાપારી અને વિશેષતઃ દાનવીર તરીકેની છે.નોબલના […]
ગુજરાતમા ધોરણ ૧ થી ૫ની શાળાઓ બંધ કરવા બાબત સમાચાર
૯ ડીસેમ્બર આજનો દિન વિશેષ
ભારત દેશના પ્રથમ મહિલા વ્યવસાયિક તસ્વીર પત્રકાર (ફોટો જર્નાલિસ્ટ) હોમાય વ્યારાવાલાનો જન્મ ૯ ડિસેમ્બર,૧૯૧૩ ના રોજ નવસારીમાં એક મધ્યમવર્ગીય પારસી પરિવારમાં થયો હતો.જે જમાનામાં ફોટોગ્રાફ઼ી બહુ જ દુર્લભ અને મુશ્કેલ ક્ષેત્ર મનાતું હતું અને મહિલાઓ હજુ પણ ઘરની ચાર દિવાલો વચ્ચે સુરક્ષિત રહેવામાં જ ગૌરવ સમજતી હતી એવાં સમયમાં હોમાય વ્યારાવાલાએ ન્યુઝ ફોટોગ્રાફીનું ક્ષેત્ર અપનાવ્યું […]