ધોરણ 3 થી 5 રચનાત્મક મૂલ્યાંકન સત્ર 2 તમામ વિષય ડાઉનલોડ કરો સૌપ્રથમ ટીચર હેલ્પ ડેસ્ક મા જાઓ ત્યારબાદ શૈક્ષણિક મટીરીયલ્સ પર ક્લિક કરો ત્યાં પ્રથમ ત્રણ ફાઈલ દેખાશે જે ધોરણ 3 થી 5 રચનાત્મક મૂલ્યાંકન માટેની હશે
Month: December 2021
કર્મચારી આનંદો -ફરી વધી શકે છે પગાર
કેન્દ્રીય કર્મચારીઓને ફરીથી ખુશખબરી મળવાની છે. જાન્યુઆરી 2022માં એકવાર ફરીથી મોંઘવારી ભથ્થુ વધવાનુ નક્કી છે. કર્મચારીઓની સેલરીમાં ફરીથી બંપર નફો થશે. જોકે, જાન્યુઆરી 2022માં મોંઘવારી ભથ્થામાં કેટલો નફો થશે, એ નક્કી થયુ નથી પરંતુ AICPI ઈન્ડેક્સના આંકડા અનુસાર 2થી 3% ડીએ વધવાની આશા વર્તાવાઈ રહી છે. નવા વર્ષમાં કર્મચારીઓને મળશે ખુશખબરી! ડિસેમ્બર 2021ના અંત સુધી […]
બાળમેળો ચિત્રોની ફાઈલ ૨૦૨૧-૨૨
📚બાળમેળો ચિત્રોની ફાઈલ ૨૦૨૧-૨૨📚 સૌ પ્રથમ ટીચર હેલ્પ ડેસ્ક ઓપન કરો શૈક્ષણિક મટેરિયલ્સ ક્લિક કરો તેમાં આ ફાઈલ તમને મળી જશે
બોર્ડ ની પરીક્ષા તારીખ
તારીખ 17 12 2021 ના રોજ લેવાયેલી એકમ કસોટી ની પુનઃ કસોટી ડાઉનલોડ કરો
પુનઃ કસોટી ડાઉનલોડ કરવાના સ્ટેપ ૧. સૌ પ્રથમ શિક્ષણ સાગર એપ ડાઉનલોડ કરો ૨. ડાઉનલોડ બાદ ત્યાં હોમ પેજ પર ટીચર હેલ્પ ડેસ્ક ઓપન કરો ૩. ટીચર હેલ્પ ડેસ્કમાં શૈક્ષણિક મટેરિયલ્સ પર ક્લિક કરો ૪. ત્યાર બાદ જે વિષયની પુનઃ કસોટી ડાઉનલોડ કરવી હોય તેના નીચેના બટન ડાઉનલોડ લીસ્ટમાં ઉમેરો પર ક્લિક કરો ૫. હવે […]
ડો. પટ્ટાભિ સીતારામંથ્થાની પુણ્યતિથિ ૧૭ ડિસેમ્બર દિન વિશેષ વ્યક્તિ
મહાત્મા ગાંધીના અંતેવાસીઓમાંના એક ડૉ. ભોગરાજુ પટ્ટાભિ સીતારામૈય્યાનો જન્મ ૨૪ નવેમ્બર,૧૮૮૦ ના રોજ આંધ્રપ્રદેશના ગુંડુગોલાનુ ગામમાં તેલુગુ નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.ગામમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવી નોબેલ કોલેજમાંથી એક.એ. ની પરીક્ષા ઉત્તીર્ણ કરી મદ્રાસની મેડિકલ કોલેજમાંથી એમ.બી. અને સી.એમ. ની ઉપાધિ સાથે ડોકટર બન્યા.તે સમયે ચાલતી બંગભંગ સ્વદેશી અને બહિષ્કારની ચળવળથી તેઓ અલિપ્ત રહી શક્યા […]
અરૂણ ખેતરપાલની પુણ્યતિથિ ૧૬ ડિસેમ્બર દિન વિશેષ વ્યક્તિ
અરૂણ ખેતરપાલની પુણ્યતિથિ ૧૬ ડિસેમ્બર દિન વિશેષ વ્યક્તિ ભારતીય ભૂમિસેનાના સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેતરપાલનો જન્મ ૧૪ ઓક્ટોબર,૧૯૫૦ ના રોજ પૂણે, મહારાષ્ટ્ર ખાતે થયો હતો.તેમના પિતા બ્રિગેડિયર એમ.એલ. ખેતરપાલ ભારતીય ભૂમિસેનાની એન્જિનિયર ટુકડીમાં ઓફિસર હતા.તેમના પરિવારનો સૈન્યમાં સેવા આપવાનો લાંબો ઇતિહાસ છે.તેઓ ધ લૉરેન્સ સ્કુલ, સાનાવર ખાતે ભણ્યા અને તેમાં શિક્ષણ તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં ખૂબ જ […]
15 ડિસેમ્બર આજનો વ્યક્તિ વિશેષ પરિચય
વોલ્ટ ડિઝની પુણ્યતિથી મિકી માઉસ અને ડોનાલ્ડ ડક જેવા અનેક પશુ-પક્ષીઓના પાત્રો સર્જી બાળકોનું મનોરંજન કરનાર મહાન કાર્ટૂનિસ્ટનું વોલ્ટ ડિઝનીનો જન્મ ૫ ડિસેમ્બર,૧૯૦૧ ના રોજ શિકાગોના ઇલિનોઇસના હર્મોસા વિભાગમાં થયો હતો.દસેક વર્ષની વયે એમના કુટુંબે પહેલા મિસુરી અને પછી કન્સાસમાં સ્થળાંતર કર્યું.પુખ્ત વયના થયા ત્યારે એમણે પ્રથમ વિશ્વયુધ્ધમાં રેડક્રોસમાં કામ કર્યું હતું.યુધ્ધની સમાપ્તિ પછી એમણે […]
ગુજરાતના તમામ પ્રખ્યાત ન્યૂઝપેપર વાંચો
::::-IMPORTANT LINK.-::::::1.Gujrat samachar e-Paper.2.Divya Bhaskar.3.Sandesh.4.Sandesh e-Paper.5.Bombay Samachar.6.Sambhaav.7.Nobat.8. Jai Hind.9.Gujarat Mitra.10.Gujarati-economic-times.11.Economic Times.12.Nav Gujarat Samay.12.Nav Gujarat Samay-epaper.13.Akila.14.Aaj Kaal.15.Gujarat Today.16.Sardar Gurjari.17. 18.Aankho Dekhi.19.Bhanvad.com.20.Sanj Samachar.21.Abhiyaan.22.Chitralekha.23.Gujarat Darpan.24.Kutch Uday.25.Gujarati-webduniya.26.Divya Bhaskare-Paper.27.phulchhab.
કર્મચારીઓ માટે ખુશખબર, DA માં ફરી થશે વધારો, કેટલો થશે ફાયદો જાણો
નવા વર્ષે કર્મચારીઓને મલશે ખુશખબર! ડિસેમ્બર 2021ના અંત સુધીમાં કેન્દ્રના કેટલાક વિભાગોમાં પ્રમોશન થશે. આ ઉપરાંત Budget 2022 અગાઉ ફિટમેન્ટ ફેક્ટર (Fitment factor) અંગે પણ ચર્ચા થઈ રહી છે જેના પર નિર્ણય આવી શકે છે. આ બધી બાબતો શક્યતાઓ પર નિર્ભર હોય છે જો આમ થયું તો ન્યૂનતમ પગાર (Minimum basic salary) માં પણ વધારો […]