1/4/2005 પહેલા જૂની પેન્શન યોજના બાબતે આજરોજ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય , માનનીય મુખ્ય સચિવશ્રી, માનનીય નાણા સચિવ શ્રી ગુજરાત રાજ્યને પત્ર ઇન્વર્ડ કરવામાં આવ્યા.
ઉપરના તમામ લેટરો સાથે જોડવામાં આવેલ છે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ ગુજરાત