STUDENT REPORT CARD Download
Gyan Prabhav
શૈક્ષણિક વર્ષ 2022-23 માં લેવાયેલ દ્વિતીય સત્રાંત કસોટીના (વાર્ષિક પરીક્ષા)ધોરણ 3ના વિદ્યાર્થીઓના તમામ વિષયોના STUDENT REPORT CARD તૈયાર થઈ ગયેલ છે. જે *Gyan Prabhav * ના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો.* આ STUDENT REPORT CARD માં વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ લેવલ અને બાકી રહેલ અધ્યયન નિષ્પત્તિ અંગે હાથ ધરવાનું ઉપચારાત્મક કાર્યની સ્થિતિ જાણી શકાશે.
તેમજ આગામી શૈક્ષણિક સત્રમાં આ રિપોર્ટ કર્ડના આધારે આગામી ધોરણના શૈક્ષણિક આયોજન અને બાળક દીઠ વ્યક્તિગત અમલીકરણ માટે ખૂબ જ અસરકારક અને ઉપયોગી નીવડશે.
આ રિપોર્ટ કાર્ડ
https://web.convegenius.ai/chat આ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.
આ સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.
ધન્યવાદ…આભાર…