સામાયિક મૂલ્યાંકન માટે પ્રશ્નબેંક નિર્માણ કરવામાં આવેલ છે. જે Online Attendance Portal પર શાળાના login માં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. Online Attendance Portal પરથી સામાયિક મૂલ્યાંકન માટેની પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા માટેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપવામાં આવે છે. જે શાળા કક્ષાએ સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરશો.