શિક્ષક આંતરિક બદલી કેમ્પમાં ઓનલાઇન અરજી કરવા માટે ઉપયોગી પ્રમાણપત્રો
હાલમાં શિક્ષકો માટે આંતરિક બદલી કેમ જિલ્લા આંતરિક બદલે કેમ અને અરસપરસ કેમ્પોની તારીખો અને ઓનલાઇન ફોર્મ શરૂ થયેલ છે ત્યારે આ બદલી દરમિયાન ખૂબ ઉપયોગી અને અતિ મહત્વના એવા પત્રકોનો સંકલન અહીં મૂકવામાં આવ્યું છે. જેમની અંદર એ તમામ પત્રકો શાળા કક્ષાએથી અને વ્યક્તિગત રીતે ઉમેદવાર હોય એ પૂર્ણ કરવાના રહેતા હોય છે આશા રાખીએ છીએ કે બદલી કેમ બાબતની તમામ અપડેટ અને તમામ પત્રકો અમે આપના સુધી પહોંચાડી શકે શિક્ષણ સાગર ટીમ દ્વારા નમ્ર અપીલ છે કે વધારેમાં વધારે શિક્ષકો દ્વારા આ પત્રકો છે એ નીચેના whatsapp બટનથી શેર કરો અને ખૂબ ઉપયોગી માહિતી માટે શિક્ષણ સાગર એપ્લિકેશન તમામ શિક્ષકો અને બાળકોને ઇન્સ્ટોલ કરવા માટે પ્રેરણા આપો આભાર.