આજે શાળા બહારના બાળકોના સર્વે ની તાલીમ
*વિષય-શાળા બહારના બાળકોનો સર્વે બાબત*.
*તારીખ 29/12/2022 Time -3.00 to 5.00*
શાળા બહારના બાળકોના સર્વે અંગે youtube Live મારફત તાલીમનું આયોજન કરેલ હોય ઉપર દર્શાવેલ તારીખ અને સમય મુજબ સંબંધિત તમામ (તા.૨૨/૧૨/૨૦૨૨ ના પત્રની સુચના મુજબ) જોડાવાની સૂચના આપશો તાલીમ જોવા માટે 👇