વિકાસ સપ્તાહ અંતર્ગત વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાના વિષય
1. સુશાસન થકી વિકાસ
2. શાંતિ, શક્તિ અને સમૃદ્ધિને સમર્પિત ગુજરાત
3. સ્ટાર્ટ અપ થકી સમૃદ્ધિ
4. ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ સંતુલન
5. મહિલા સશક્તીકરણ- ગુજરાતનું ગૌરવ
6. પુનઃપ્રાપ્ય ઊર્જા- નવો સૂર્યોદય
7. ગુજરાતના વિકાસમાં પ્રવાસનની ભૂમિકા
8. સ્ટેચ્યુ ઓફ યુનિટી- ઊંચાઈ અને એકતા
9. મારા સ્વપ્નનું વિકસિત ગુજરાત
10. એક ભારત શ્રેષ્ઠ ભારત
11. આત્મનિર્ભર ભારતની મારી સંકલ્પના
12. દેશના વિકાસનું ગ્રોથ એન્જિન- ગુજરાત
13. વિકાસનું ધ્યેય – રાષ્ટ્ર પ્રથમ
14. સર્વાંગી અને સમાવેશી વિકાસ
15. અવિરત વીજળી- અવિરત વિકાસ