નમસ્કાર મિત્રો ને પણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધાના આયોજન બાબતે આજે એક પરિપત્ર થયો છે જેની અંદર તો આપ સૌને એ જણાવવામાં આવશે કે કયા વિષય ઉપર આ વાર્તા સ્પર્ધા થઇ શકશે અને તેનું ધોરણ કયું રહેશે તેમ જ તમામ પ્રકારની વિગતો ઉપર આપેલા પરિપત્રની અંદર છે તો સૌ કોઈ મિત્રોએ શિક્ષક મિત્રોએ ઉપરનો પરિપત્ર ડાઉનલોડ કરીને તમામ જરૂરી વિગતો મેળવી લેવી આભાર