રોજગાર ભરતીમેળો

 

રોજગાર ભરતીમેળો – પાટણ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત

અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી

કાર્યક્રમની વિગતો

તારીખ

૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૫

સમય

સવારે ૧૦:૦૦ કલાકે

સ્થળ

શેઠ એમ.એન.સાયન્સ કોલેજ, પાટણ

નોકરીની તકો

ANHIL PARENTERALS PVT.LTD, પાટણ

જગ્યા: ક્વોલિટી કંટ્રોલ (Q.C), પ્રોડક્શન આસિસ્ટન્ટ

લાયકાત: B.SC/M.SC (Chemistry/Microbiology), B.COM/M.COM

ઉંમર: ૨૧ થી ૪૦ વર્ષ

પગાર: ₹૮,૦૦૦+ (અનુભવ પર વધારો)

ABARIS HEALTHCARE PVT.LTD, મહેસાણા

જગ્યા: મશીન ઓપરેટર, પેકિંગ/પ્રોડક્શન કેમિસ્ટ, એન્જિનિયર

લાયકાત: B.SC/M.SC (Chemistry), B.E (Civil/Mechanical)

ઉંમર: ૧૮ થી ૩૯ વર્ષ

પગાર: ₹૧૦,૦૦૦ થી ₹૩૦,૦૦૦

દિવ્યમ એન્ટરપ્રાઇઝ, પાટણ

જગ્યા: પ્રોડક્ટ મેનેજર, લેબ ટેકનિશિયન

લાયકાત: B.SC/M.SC, B.B.A/M.B.A

ઉંમર: ૨૨ થી ૩૦ વર્ષ

પગાર: ₹૧૦,૦૦૦ થી ₹૧૫,૦૦૦

જીઇઓ ફ્રેશ ઓર્ગેનિક, સિદ્ધપુર

જગ્યા: મશીન ઓપરેટર

લાયકાત: B.SC/M.SC, B.E (Electrical/Instrument)

ઉંમર: ૨૨ થી ૩૦ વર્ષ

પગાર: ₹૧૫,૦૦૦+ (અનુભવ પર વધારો)

ખાસ નોંધ અને જરૂરી દસ્તાવેજો

  • રોજગાર ઇચ્છુકોએ ઇન્ટરવ્યૂ સ્થળ પર સમયસર હાજર રહેવું.
  • તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો અને તેની ઝેરોક્ષ કોપી સાથે રાખવી.
  • તમારો અપડેટ કરેલો બાયોડેટા/રિઝ્યુમ સાથે લાવવો.
  • ઓળખ માટે આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.

વધુ માહિતી અને રજીસ્ટ્રેશન

રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો અથવા કચેરીનો સંપર્ક કરો.


અહીં રજીસ્ટ્રેશન કરો

વધુ વિગત માટે સંપર્ક કરો: ૦૨૭૬૬ ૨૨૩૧૭૮

 

ઓફીશીયલ જાહેરાત :

Updated: September 10, 2025 — 8:32 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *