રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પગાર ચકાસણી બાબત રજૂઆત.
પાંચ જિલ્લામાં ઓનલાઇન સિસ્ટમમાં મુશ્કેલીને કારણે નિવૃત્ત થયેલા, મૃત્યુ પામેલા, સ્વૈચ્છિક નિવૃત્ત થયેલા તથા ઉ.પ.ધો ની મંજુરી માટે દરખાસ્ત કરી હોય તેમને પગાર ચકાસણીમાં વિલંબ થતો હોય આ જિલ્લાઓની સર્વિસ બુક વધુ મંગાવવામાં આવે તે બાબતે રજૂઆત
