ONLINE ATTENDANCE PORTAL
UPDATE FOR NEW LEAVE TYPE IN TEACHER ATTENDANCE
📕🅱️🎯
ONLINE ATTENDANCE PORTAL પર રજાઓના પ્રકાર અપડેટ કરવામાં આવેલ છે. જેમાં શાળા કક્ષાએથી મળેલા સૂચનો અને પ્રતિભાવના આધારે શિક્ષકોની રજાઓના પ્રકારમાં સુધારો કરી કેટલીક રજાઓ અપડેટ કરવામાં આવેલ છે. જેમાં રજા માટે આ ત્રણ વિકલ્પ નવા ઉમેરવામાં આવ્યા છે.
- Maternity Leave (ML) – પ્રસુતિની રજા
- Under Suspension (US) – ફરજ મોકુફી
- Leave Without Pay (LWP) – કપાત પગારની રજા
શાળાના LOGIN માં શિક્ષકોની હાજરીના ભરતા સમયે આ રજાઓના પ્રકાર પૈકી શિક્ષકોની રજાની વિગતો ભરતા સમયે લાગુ પડતો પ્રકાર પસંદ કરવાનો રહેશે. આ માટેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે.