*🔥ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર. 301/202526, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની તા.૧૪/૦૯/૨૦૨૫ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે ..*
*તા.૧૪/૦૯/૨૦૨૫ ના રોજ બપોરે ૧૩:૪૫ કલાક સુધીમાં ડાઉનલોડ કરી શકાશે.🔥*
👇👇👇👇👇👇👇👇
કોલ લેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો