બીટ નિરીક્ષક આજની વન લાઈનર ક્વિઝ

🎓બનો કે.ની શિક્ષણ સાગર ને સંગ

✍️બીટ કેની પરીક્ષાની તૈયારી કરવા માટે જોઈન કરો – https://bit.ly/join-bit-keni-exam

1. આકસ્મિક ફંડનો કબજો નીચેનામાંથી કોના હસ્તક હોય છે ?
જવાબ : રાજ્યપાલશ્રી
2. વિધાનસભાની મંજુરી સિવાય નીચેના કયા ફંડમાંથી ખર્ચ કરી શકાય ?
જવાબ : આકસ્મિક ફંડ
3. નીચેનામાંથી કયો વિભાગ એકત્રીત ફંડમાં આવતો નથી ?
જવાબ : તગાવી વિભાગ
4. આકસ્મિક ફંડના સચિવ નીચેનામાંથી કોણ હોય છે ?
જવાબ : નાણાં સચિવશ્રી
5. સરકારી કર્મચારીની સેવાપોથી સામાન્યતઃ કોના કબજામાં રહે ?
જવાબ : કચેરીના વડા
6. ફરજ પર જોડાવાના સમયને લંબાવવાની સત્તા કોની છે ?
જવાબ : સરકાર
7. નિર્વાહભથ્થુ મેળવતા કર્મચારીને પગાર ઉપરાંત કયુ ભથ્થુ મળવાપાત્ર થાય ?
જવાબ : મોંઘવારી ભથ્થુ

Updated: September 29, 2023 — 6:09 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *