અભ્યાસ ક્રમ
વિભાગ 1 સામાન્ય અભ્યાસ
-
ભારત ની ભૂગોળ – પ્રાકૃતિક,આર્થિક,સામાજિક,કુદરતી સંસાધનો અને વસ્તી સબંધિત બાબતો- ગુજરાત ના ખાસ સંદર્ભ માં
-
ભારત નો ઇતિહાસ- ગુજરાત ના ખાસ સંદર્ભ માં
-
સામાન્ય બૌધ્ધિક ક્ષમતા
-
ભારત નું બંધારણ- મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિ ના માર્ગદર્શક સિધ્ધાંતો
-
સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ,ict સબંધિત બાબતો
-
વર્તમાન પ્રવાહો
વિભાગ 2- વહીવટી વિષય
-
ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947
( પ્રકરણ 3- કલમ- 13 જિલ્લા શિક્ષણ બોર્ડ ની સતા ,ફરજો અને કાર્યો
કલમ- 17 અધિકૃત નગર પાલિકા ની ફરજો અને કાર્યો
કલમ- 18- મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ની સતા અને કાર્યો
પ્રકરણ- 5 કલમ- 20 થી 24
પ્રકરણ- 7 કલમ- 38
પ્રકરણ -7B કલમ 40 બ
કલમ-40 ક
પ્રકરણ-9 કલમ- 48 થી 51
-
મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949
પ્રકરણ-5 વહીવટી મશીનરી
પ્રકરણ-9 કલમ 48(1) હેઠળ નિયુક્ત અધિકારીઓ ની સતા અને ફરજો
પ્રકરણ -11 બ- વિવિધ- પ્રોવિડન્ટ ફંડ,ગ્રેજ્યુઇટી,પેન્શન વગેરે
-
ભારત માં શિક્ષણ નીતિ ઓ ,NEP 2020
-
ગુજરાત માં પ્રાથમિક શિક્ષણ નું માળખું
-
પ્રાથમિક શિક્ષણ સબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિવિધ યોજના ઓ
-
પ્રાથમિક શિક્ષણ સાથે સબંધિત શૈક્ષણિક સંસ્થા ઓ નું માળખું,કાર્યો
-
ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006
-
ગુજરાત મુલ્કી સેવા ( રજા) નિયમો 2002
-
ગુજરાત મૂકી સેવા ( પેન્શન) નિયમો 2002
-
વિવિધ શૈક્ષણિક સમિતિ ઓ અને પંચો
-
શૈક્ષણિક સબંધિત બંધારણીય જોગવાઈ ઓ
-
શિક્ષણ સાથે સબંધિત વર્તમાન પ્રવાહો અને પેડાગોજી
-
માહિતી અને સૂચના નો અધિકાર ( RTI) 2005
-
મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ ( RTE)2009
-
મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર નિયમો( RTE)2012
Post © 2023