બાલ વાટિકા બાબતે સ્પષ્ટતા

બાલવાટિકામાં કુલ ત્રણ વર્ગો હશે

બાલવાટિકા પૂર્ણ કર્યા બાદ બાળકને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાશે

૨ થી ૪ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ – ૧ માં

૪ થી ૫ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ – ૨ માં

૫ થી ૬ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ – ૩ માં

Updated: February 13, 2023 — 7:32 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *