પત્રક B ની ઓનલાઇન એન્ટ્રી ચાલુ થઈ છે.

પત્રક B (વ્યક્તિ વિકાસ પત્રક) ની ઓનલાઈન એન્ટ્રી આજે શરૂ થઈ ગઈ છે.

Xamta app માં જે રીતે એકમ કસોટી ના માર્ક એડ કરીએ છીએ તે મુજબ પત્રક B ના ગુણ ઓનલાઈન ભરી શકાશે.

Updated: December 26, 2023 — 2:52 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *