ધો-10 SSC બોર્ડ પરીક્ષા માટે ફોર્મ 7 જાન્યુઆરી સુધી ભરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં ધો.10ના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જોકે, શાળાઓએ 7 જાન્યુઆરી સુધીમાં તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરી દેવાના રહેશે. ત્યારબાદ ફોર્મ ભરવા માટેની તક મળશે નહીં. આ ઉપરાંત પ્રિન્સિપાલ અપ્રૂવલ બાકી હોય અથવા કોઈ સુધારા કરવાના હોય તો તે કાર્યવાહી પણ 7 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
ફોર્મ ભરાયા બાદ ફી 12 જાન્યુઆરી સુધી ભરી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જાન્યુઆરી છે. જેથી નિયત મુદતમાં તમામ શાળાઓએ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ કરવાની ૨હેશે તેમ બોર્ડ દ્વારા શાળાઓને જણાવાયું હતું. આઉપરાંત જેશાળાઓએ પ્રિન્સિપાલ અપ્રૂવલ આપવાનું બાકી હોય તેમણે પણ તાત્કાલીક પ્રિન્સિપાલ અપ્રૂવલ આપવાની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. આવેદનપત્રમાં કોઈ પ્રિન્સિપાલ અપ્રૂવલ અથવા ધારા પણ 7મી સુધી કરી શકાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષા માર્ચમાં લેવામાં આવનાર છે. આ પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા હાલમાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ધો.10ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 7 પણ પ્રકારનો સુધારો કરવાનો હોય કે પ્રિન્સિપાલ અપ્રૂવલ તો તે બાકી હોય પણ 7 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા તાકીદ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની વિસંગતતાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી હોય તોતેવા કિસ્સામાં તમામ દસ્તાવેજો સાથે બોર્ડનીકચેરી ખાતે રૂબરૂમાં આવેદનપત્ર ભરવા આવવા માટે જણાવાયું છે. ધો.10ના ફોર્મ ભર્યા બાદ ફી 12 જાન્યુઆરી સુધી ચૂકવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.