⇒ આલેખ એટલે શું?
– આંકડાકીય તથ્યોને દ્રશ્ય સ્વરૂપે રજુ કરવાના ઉદ્દેશ્યથી તૈયાર થયેલ માહિતીને આલેખ કહે છે.
⇒ આલેખ શા માટે ઉપયોગી છે?
1) આલેખ દ્વારા રજૂ થતી માહિતી વધુ સરળતાથી સમજી શકાય છે
2) જ્યારે પ્રાપ્ત માહિતી કોઈ ચલના સાપેક્ષમાં વધે કે ઘટે તે જાણવા કે પછી બે માહિતી અથવા તો કોઈ એક માહિતી અને તેની ભૂતકાળની માહિતી સાથે સરખાવા માટે તો આ લેખ ખૂબ જ ઉપયોગી છે.