ધોરણ ૬ થી ૮ ઉપયોગી નકશા

નકશો એ ભૌગોલિક વિસ્તારનું ચિત્ર નિરૂપણ છે- તે જે તે સ્થળના પદાર્થો, ક્ષેત્ર અને સૂર જેવા ઘટકો વચ્ચેના સંબંધોનું ચિત્ર સ્વરૂપમાં નિરૂપણ કરે છે.

ઘણા નકશા ત્રીપરિમાણીય જગ્યાનું ભૂમિતિની દ્રષ્ટએ ચોકક્સ (અથવા ચોક્કસની નજીક) સ્થિર દ્વીપરિમાણીય નિરૂપણ છે, જ્યારે કેટલાક અન્ય ક્રિયાશીલ અથવા અરસપરસ અને ત્રિપરિમાણીય પણ હોય છે. નકશાનો મોટે ભાગે ભૂગોળનું ચિત્ર રજૂ કરવા માટે ઉપયોગ થતો હોવા છતાં તેના દ્વારા કોઇ પણ જગ્યા, વાસ્તવિક કે કાલ્પનિક જગ્યાનું સંદર્ભ અથવા માપ વગર પણ ચિત્ર નિરૂપણ કરી શકાય છે. દા.ત. બ્રેઇન મેપિંગ, ડીએનએ મેપિંગ અને એક્સ્ટ્રાટેરિસ્ટરિયલ મેપિંગ.

કોરા નકશા – ડાઉનલોડ કરો અહી ક્લિક કરો

Updated: April 12, 2023 — 7:38 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *