ધોરણ-૫ માટે નવોદય વિદ્યાલયની આજે પ્રવેશ પરીક્ષા હો ધો.૩થી ૮માં વર્ષ દરમિયાન ૧૪ દિવસ સામયિક કસોટીનો નિર્ણય

ધોરણ-૫ માટે નવોદય વિદ્યાલયની આજે પ્રવેશ પરીક્ષા હો ધો.૩થી ૮માં વર્ષ દરમિયાન ૧૪ દિવસ સામયિક કસોટીનો નિર્ણય

રશે.

નવોદયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કસોટી ૨૩મીએ લેવાશે

રાજ્યની શાળાઓમાં હવે ધોરણ.૩થી ૮માં વર્ષ દરમિયાન કુલ ૧૪ દિવસ સામાયિક મૂલ્યાંકન કસોટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૦મી જાન્યુઆરીને શનિવારના રોજ તમામ સ્કૂલોમાં સમાયિક કસોટી યોજવાની શિક્ષણ વિભાગ દ્વારા સુચના આપવામાં આવી છે. બીજી તરધોરણ.૫ પછી નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પરીક્ષા પણ ૨૦મી જાન્યુઆરીના રોજ યોજાવાની છે. જેથી આ પરીક્ષામાં ઉપલબ્ધ રહેનારા ધોરણ.૫ના વિદ્યાર્થીઓની કસોટી ૨૩મીના રોજ યોજવામાં આવશે.

पोरश-उथी ८ना विद्यार्थी भाटे सामयिक भूस्यांन अंगेनी अर्थभ नडी કરવામાં આવ્યો હતો. જે મુજબ તા.૨૨ જુલાઈ-૨૦૨૩થી સ્કૂલોમાં સામયિક મૂલ્યાંકનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધોરણ-૩થી ૫માં પ્રથમ સત્રમાં સામયિક મૂલ્યાંકનનો પ્રારંભ ૨૨ જુલાઈથી કરવામાં આવ્યો હતો.

જેમાં પ્રથમ સત્રમાં ૨૨ જુલાઈ બાદ ૫ ઓગસ્ટ, ૧૯ ઓગસ્ટ, ૨ સપ્ટેમ્બર, ૧૯ સપ્ટેમ્બર, ૩૦ સપ્ટેમ્બર અને ૧૪ ઓક્ટોબરના રોજ સામયિક મૂલ્યાંકન કસોટી

લેવામાં આવી હતી. ધોરણ-૬થી ૮માં પણ રર જુલાઈ બાદ ૫ ઓગસ્ટ, ૧૯ ઓગસ્ટ, ૨ સપ્ટેમ્બર, ૧૬ સપ્ટેમ્બર, ૩૦ સપ્ટેમ્બર અને ૧૪ ઓક્ટોબરના રોજ કસોટી લેવાઈ હતી. બીજા સત્રમાં બીજા સત્રમાં ૨૩ ડિસેમ્બર-૨૦૨૩, ૬ જાન્યુઆરી-૨૦૨૪, ૨૦ ચૂંક જાન્યુઆરી-૨૦૨૪, ૩ ફેબ્રુઆરી, ૧૭ શા ફેબ્રુઆરી, ૨ માર્ચ અને ૧૬ માર્ચ-૨૦૨૪ના બિ રોજ સામયિક મૂલ્યાંકન કસોટી નકકી થઈ.

Updated: January 20, 2024 — 7:34 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *