તારીખ 06-03-2023 આજના મુખ્ય સમાચાર – આજનો ઈતિહાસ – આજનો સુવિચાર

તારીખ 06-02-2023 આજના મુખ્ય સમાચાર

: મુખ્ય સમાચાર:

  • મહારાષ્ટ્ર મા ,”લાડલી બહના” યોજના શરૂ મહિને ૧૦૦૦ રૂપિયા અપાશે

  • નરેન્દ્ર મોદીના રાજમાં માથાદીઠ આવક બમણી થઈ

  • સ્વાઇન ફ્લૂ જેવો વાઇરસ માસ્ક પહેરવા સલાહ

  • અદાણી યે $૨૦૦૦ ના બોન્ડ્સ ની ૨૦૨૪ મા ચૂકવણી કરવી પડશે

  • :શૈક્ષણિક સમાચાર:

  • PG કોર્સ મા નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં વિલંબ થશે

  • કોલેજો મા અધ્યાપક ભરતી પ્રક્રિયા પૂર્ણ જગ્યાઓ ની માહિતી સ્પષ્ટ કરવા માંગ

  • CBSC સ્કૂલોમાં શિક્ષક બનવા ૯.૫૫ લાખ ઉમેદવાર લાયક બન્યા

  • રાજ્યમાં અલગ અલગ જગ્યાઓમાં માવઠા ની વકી

  • ચીને સતત આઠમા વર્ષે સંરક્ષણ બજેટ વધાર્યું $૨૨૫ અબજ ડોલર થયું


આજનો ઈતિહાસ

આજનો સુવિચાર

"કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી, 
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે."

 

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું… માહિતી સારી લાગે તો નીચના બટનથી તમારા મિત્રો સુધી આ સમાચાર જરૂર પહોચાડો

Updated: March 6, 2023 — 12:01 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *