રાજ્યમાં ધો.10માં આગામી દિવસોમાં પરિણામ જાહેર થવાનું ત્યારે ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે સમિતિ દ્વારા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી 16મી મેથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે, પહેલા તબક્કામાં માત્ર વર્ષ 2023 પહેલા ધો.10 પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ધો.10નું પરિણામ જાહેર થયા પછી રેગ્યુલર બેન્ચ શરૂ થશે.

રૂપિયા રજિસ્ટ્રેશન ફી લેવાશે. ગત વર્ષે જેટલી જ બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવશે. બેઠકોમાં વધારા-ઘટાડા અંગે
છે. મહત્ત્વની વાત એ છે કે, છેલ્લા પાંચ વર્ષમાં કોલેજોની સંખ્યામાં 144થી વધીને 145 થઇછે, પરંતુ ખાલી બેઠકોની
વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે. કરાવી શકશે. સમિતિના કહેવા પ્રમાણે,
જરૂર રહેશે નહીં. રજિસ્ટ્રેશન કર્યા પછી કોઇ મુશ્કેલી હોય તો વેબસાઇટ પર અને સમિતિએ નક્કી કરેલા સાયબર સ્પેસની મુલાકાત લઇને ઉકેલ લાવી
શકશે. ચાલુ વર્ષે રજિસ્ટ્રેશન ફીમાં 50 હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં નથી. સંખ્યા સતત વધતી રહી છે. જોકે, સૌથી રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પ્રવેશ પ્રક્રિયા એટલે કે રજિસ્ટ્રેશન શરૂ વધુ વર્ષ 2019માં 33205 બેઠકો ખાલી અગાઉ જે વિદ્યાર્થીદીઠ રૂ.200 લેવામાં થાય તે પહેલા વિદ્યાર્થીઓને જરૂરી પડી હતી. ગત વર્ષ એટલે કે 2022માં આવતા હતા તે પ્રમાણે ચાલુ વર્ષે 250 દસ્તાવેજો ભેગા કરી દેવા તાકીદ કરાઈ 27005 બેઠકો ખાલી પડી હતી.
પ્રવેશ સમિતિ દ્વારા હાલ 14મી જૂન સુધી પ્રવેશની સમગ્ર કાર્યવાહી ઓનલાઇન
રજિસ્ટ્રેશન ચાલુ રાખવાની જાહેરાત કરાશે. વિદ્યાર્થીઓ એ ડોક્યુમેન્ટ
કરી છે, પરંતુ જુદા જુદા બોર્ડના પરિણામ ચકાસણી માટે પણ રૂબરૂમાં આવવાની