જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ નિર્માણ થનારી ૪૦૦ જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ માટે ૧,૪૫૧ અરજી આવી

જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ નિર્માણ થનારી ૪૦૦ જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ માટે ૧,૪૫૧ અરજી આવી
📕🅱️🎯
🟣૫૦૦ જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા હશે. ધોરણ ૬માં પ્રવેશ માટે ધોરણપના અંતે એક કોમન પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. દરેક તાલુકાની જ્ઞાન સેતુ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે તાલુકા
🟣તેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સુપ્રત કરશે. બાદમાં ધારા-ધોરણમાં આવતી સ્કૂલો પાસેથી પ્રેઝન્ટેશન પણ મંગાવવામાં આવશે તેવુ શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સંદેશ ન્યૂઝ અમદાવાદ
🟣રાજ્ય સરકાર દ્વારા સામાજીક કક્ષાની મેરીટ યાદીને ધ્યાને લેવામાં રૂ.૬૪ કરોડની જોગવાઈ કરવામાં આવીભાગીદારીથી જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ શરૂ આવશે. તાલુકાની શાળામા ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં જગ્યાના આધારે, તાલુકાની મેરીટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફ જે તે સંસ્થાનો યાદીમાથી તમામ પાત્રતા ધરાવતા રહેશે. સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ વાર્ષિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાજ નજીકના રૂ.૨૦ હજાર ચુકવવામાં આવશે. જોકે તાલુકાની મેરીટ યાદીના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીની સંખ્યા પ્રવેશ પરીક્ષાના આધારે પણ પ્રવેશ આપવામાં આવશે. જૂન- શિક્ષણ વિભાગ દ્વારા જ ફાળવવામાં ૨૦૨૩થી આ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓને આવશે. સમગ્ર રાજ્યમા આશરે ૪૦૦ પ્રવેશ આપવામાં આવશે જેમાં પ્રથમ વર્ષે જેટલી જ્ઞાન સેતુ શાળાઓની સ્થાપના એક સ્કૂલ દીઠ ૭૫થી ૮૦ વિદ્યાર્થી કરવામાં આવશે. દરેક શાળામાં આશરે ફાળવવામાં આવશે.
🟣રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ધોરણ.૬ પછી નિઃશુલ્ક ભણાવવા માટે સરકાર દ્વારા જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે, જેના માટે બજેટમાં છે. રાજ્યમાં કુલ ૪૦૦ જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ શરૂ કરવાનુ આયોજન મુકવામાં આવ્યું છે, જેમાં ૩૦ હજાર જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ માટે રાજ્યમાથી કુલુ ૧,૪૫૧ અરજીઓ આવી છે. શિક્ષણ વિભાગ સમક્ષ આવેલી અરજીઓની યાદી જિલ્લા મુજબ DEO- DPEOને સ્થળ તપાસ માટે આપવામાં આવશે.

Updated: February 26, 2023 — 9:25 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *