જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા (Choice Filling) તા.09/01/2024 ને મંગળવારથી શરુ કરવામાં આવે છે. જે તા.13/01/2024 ને શનિવાર રાત્રે 23:59 કલાક સુધી જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતીના પોર્ટલ પર જઇ કરી શકાશે.
જ્ઞાન સહાયક (પ્રાથમિક) શાળા પસંદગી માટેની લિંક:
https://pregyansahayak.ssgujarat.org/Candidate/Login
