જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ માં પ્રવેશ માટે ની જાહેરાત આવી ગઈ છે. પરીક્ષા નું ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૦.૦૮.૨૦૨૩ છે અને પરીક્ષા ની તારીખ ૨૦.૦૧.૨૦૨૪
ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના આજથી નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે….જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે….
નવોદય ફોર્મ તમામ માહિતી👇
☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે….આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે..
આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.