જવાહર નવોદય પરીક્ષા 2025 ફોર્મ ભરવાની તારીખ મા થયો ફેરફાર

🛑 બ્રેકીંગ ન્યુઝ:-
*જવાહર નવોદય પરીક્ષા 2025* માટે જે વિદ્યાર્થીઓ ના પરીક્ષા ફોર્મ ભરવાના બાકી હોય તો આજે છેલ્લો દિવસ હતો.
👉 આજે નવી સૂચના મુજબ *તા.23/09/2024* સુધી ફોર્મ ભરી શકાશે.

Updated: September 16, 2024 — 11:17 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *