અત્યારે નવોદય અને NMMS ની પરીક્ષા માટે ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે વિધાર્થી સાવ આસાનાથી તૈયારી કરવા માટે કોઈપણ બુક વગર અત્યારથી જ 100 થી વધુ ક્વિઝ રમી વારંવાર પ્રેક્ટિસ કરી સહેલાઇથી પરીક્ષા પાસ કરી શકે એમ છે
નવોદય માટે : ૧૦૦ થી વધુ ક્વિઝ રમવા અહી ક્લિક કરો
NMMS માટે ૧૨૫ થી વધુ ક્વિઝ રમવા માટે અહી ક્લિક કરો
શિક્ષક તરીકે માત્ર આપણે આવા બાળકો સુધી આ લીંક મોકલી એક જ વખત સમજ આપવાની છે બાળક કાયમી પ્રેક્ટિસ કરતું થઇ જશે તમામ વિધાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી
આ માહિતી તમારા બાળકો સુધી પહોચાડવા માટે નીચે આપેલા Whatsapp બટન પર ક્લિક કરો અને તમારા વિદ્યાર્થીના ગ્રુપમાં આ મેસેજ સેન્ટ થઇ જશે