ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં Pre-Enrolment Survey 2024-25માં વધુ વિકલ્પ ઉમેરાયા.

નોંધ : જયારે ડોર-ટુ-ડોર સર્વે દરમિયાન મળેલ બાળકની માહિતી પ્રમાણે સદર પોર્ટલમાં બાળકની સ્થિતિમાં આપેલ વિકલ્પો પૈકી ‘મૃત્યુ પામેલ’, ‘આપેલ વિગતો પ્રમાણેનું બાળક અસ્તિત્વમાં નથી’ , ‘જન્મ પ્રમાણપત્ર પ્રમાણે પાંચ વર્ષ પૂર્ણ થયેલ નથી’ અને ‘ડુપ્લિકેટ રેકોર્ડ’ પસંદ થયેલ હશે, તે કિસ્સામાં સદર રેકોર્ડને રાજ્યના આરોગ્ય વિભાગને વધુ તપાસણી માટે મોકલી આપવામાં આવશે.