નમસ્કાર મિત્રો આજે એક એવા મેગેઝીન અહીંયા અમે આપની માટે મૂકી રહ્યા છીએ કે જે આપને વાંચનની ભૂખ સંતોષ ખૂબ જ નામાંકિત વ્યક્તિઓ દ્વારા જુનીંદા પુસ્તકોમાંથી ચુનીંદા લખો એ ગોરસ માં મુકવામાં આવે છે આ ગોરસ ત્રિમાસિક અંગ છે અને વિન્યામૂલ્ય ઘરડા તાલુકા થી પ્રકાશિત થાય છે એક વખત વાંચશો તો ખરેખર તમે ગોરસના ચાહક બની જશો તો અમે આશા રાખીશ કે આપ સર્વે આ સામાયિક જરૂર વાંચશો