શારીરિક પરીક્ષામાંથી મુક્તિની જાહેરાતઃ વયના નિયમોમાં પણ રાહત
અગ્નિવીરોને રેલવેની નોકરીમાં અનામત સહિતના લાભ અપાશે
» રિક્રૂટમેન્ટ ક્વોટામાં પણ નોન-ગેઝેટેડ હોદા માટે અનામત અપાશે

અગ્નિવીરો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ તેમના માટે લેવલ-૧ હોદ્દામાં ૧૦ ટકા અને લેવલ-૨ માટે ૫ ટકા ક્વોટા અનામત રાખવાનો નિર્ણય લીધો છે. અગ્નિવીરોને સીધા રિક્રૂટમેન્ટ ક્વોટામાં પણ નોન-ગેઝેટેડ હોદ્દા માટે અનામત આપવામાં આવશે.
સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. કે, રેલવેએ અગ્નિવીરોને શારીરિક પરીક્ષામાંથી મુક્તિ આપવાનો પણ નિર્ણય લીધો છે. તેમને વયમર્યાદામાં પણ રાહત આપવામાં આવશે.
નવગુજરાત સમય
અગ્નિવીરોને રાહત અને સુવિધા આપવા જણાવાયું છે. લશ્કરમાં ચાર વર્ષની કામગીરી સફળતાપૂર્વ પૂરી કરનારા અગ્નિવીરોને આ લાભ મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા ગયા વર્ષે લશ્કરમાં ભરતી માટે અગ્નિપથ યોજના લોન્ચ કરવામાં આવી હતી જેમાં ચાર વર્ષ પૂરી થયા પછી ૨૫ ટકા યુવા અગ્નિવીરોને લશ્કરમાં જાળવવાની જોગવાઈ છે. જ્યારે બાકીના ૭૫ ટકાને એક્ઝિટ પેકેજ આપવામાં આવશે. ઘણા કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને ઉદ્યોગ સંગઠનોએ અગ્નિવીરોને નોકરીમાં અનામતની ઓફર કરી છે હવે રેલવેએ પણ તેમની મદદ માટે
અગ્નિવીરોની પહેલી બેચને પાંચ વર્ષ અને ત્યાર પછીની બેચોને ત્રણ વર્ષની રાહત મળશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે લશ્કરના ભૂતપૂર્વ જવાનો, PwBD, CCAASને રેલવે નોકરીમાં અનામત આપે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે બોર્ડે તમામ જનરલ મેનેજર્સને પત્રો લખીને રેલવે યોજના જાહે૨ કરી છે. ભરતી બોર્ડ સહિતની રિક્રૂટમેન્ટ એજન્સીઓને નિર્ધારિત હોદ્દા માટે સેવા કરનારા અગ્નિવીરો રેલવેમાં ટાઇમ કીપરનો સમાવેશ થાય છે.
અરજી કરી શકશે. રેલવેએ જનરલ મેનેજર્સને લખેલા પત્રમાં કહ્યું હતું કે, “વેકન્સીને કેરી ફોરવર્ડ કરવામાં નહીં આવે.
અગ્નિવીરો માટે અનામત રખાયેલા સ્થાન ખાલી રહેશે તો સંયુક્ત મેરિટ લિસ્ટમાંથી . ઉમેદવારોની પસંદગી કરાશે, ચાર વર્ષ પૂરા કરનારા અગ્નિવીરો પાસેથી ઓપન માર્કેટ રિક્રૂટમેન્ટ માટે અરજી ક૨વા માત્ર રૂ.૨૫૦નો ચાર્જ લેવાશે. લેખિત પરીક્ષામાં ભાગ લેનારને આ રકમ પરત કરવામાં આવશે. લેવલ-૧ના હોદ્દામાં રેલવેની વિવિધ શાખાઓમાં આસિસ્ટન્ટ્સ અને ગ્રેડ- . ૪ના ટ્રેક મેન્ટેનર્સનો સમાવેશ થાય છે. લેવલ-૨ ના હોદ્દામાં જુનિયર ક્લાર્ક-કમ-ટાઇપિસ્ટ, એકાઉન્ટ્સ લશ્કરમાં ચાર વર્ષ સફળતાપૂર્વક ક્લાર્ક-કમ-ટાઇપિસ્ટ અને જુનિયર