
હાલ મિત્રો બદલીના ફોર્મ ભરવાનું શરૂ છે ત્યારે ખાસ ચેતવણી સ્વરૂપ આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે કે જો તમે તમારું બદલી નું ફોર્મ ભર્યું હોય અને તેમાં ખાતામાં દાખલ તારીખ તમારી ખરેખર જે ખાતામાં દાખલ તારીખ છે તે લખી હશે અને જો તમે જિલ્લાફેરથી ચાલુ જિલ્લામાં આવ્યા હશો તો તમારી ખાતામાં દાખલ તારીખ જિલ્લા ફેરમાં આવવા માટેની હુકમની તારીખ ગણવામાં આવશે માટે જો ખરેખરની ખાતામાં દાખલ તારીખ તમે લખી હશે તો તમારું ફોર્મ કદાચ રિજેક્ટ પણ થઈ શકે માટે હજી સમય છે નવું ફોર્મ ભરવું હોય તો બદલીને વેબસાઈટ પર ફોર્મ ભરવાનું શરૂ છે જેની લીંક અહીં નીચે આપેલ છે તો તેની નોંધ લેવી
ઓફીશીયલ વેબસાઈટ માટે અહિ ક્લિક કરો
