કોવિડનો ‘સુપર વેરિયન્ટ’ XBB. 1.5 વેરિયન્ટ’XBB. USમાં મળ્યોઃ અન્ય કરતા ખતરનાક

120 ગણી ઝડપે સંક્રમણ ફેલાવતો હોવાનો નિષ્ણાતોનો દાવો  કોવિડનો ‘સુપર વેરિયન્ટ’ XBB. 1.5 વેરિયન્ટ’XBB.
USમાં મળ્યોઃ અન્ય કરતા ખતરનાક એજન્સી > ! · ન્યૂયોર્ક

ચીનમાં આવેલી કોરોના અપત્તિથી સમગ્ર વિશ્વ વાકેફ છે. સ્મશાનમાં વેઇટિંગ, દવાઓની અછતના કારણે તરફડતા લોકો અને ટપોટપ જીવ ગુમાવતી માનવજાત આ બધું હજુ તો માંડ ભુલાઈ રહ્યું છે ત્યા હવે અમેરિકામાં કોરોનાનું એક નવું સ્વરૂપ મળી આવ્યું છે. આ XBB 1,5 વેરિઅન્ટ અન્ય કોરોના વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક હોવાનું કહેવાય છે. ચીની મૂળના અમેરિકન આરોગ્ય નિષ્ણાતે કહ્યું છે કે તે અગાઉના BQ.1 વેરિયન્ટ કરતાં 120 ગણી ઝડપથી ચેપ ફેલાવી શકે છે.

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે અમેરિકામાં તાજેતરના આ વેરિયન્ટને ખતરનાક બનાવતાં ચાર કારણો » રોગપ્રતિકારક તંત્રનો ચકમો આપવાના સંદર્ભમાં તેને અત્યાર સુધીનું સૌથી ઝડપી વેરિયન્ટ ગણવામાં આવે છે. » માનવ કોષો પર હુમલો કરવાના સંદર્ભમાં તે સૌથી શક્તિશાળી પ્રકાર છે. » Omicron ના XBB અને B2 વેરિયન્ટની સરખામણીમાં તેની ફેલાવાની ઝડપ અનેક ગણી ઝડપી હોવાનું કહેવાય છે. આ પ્રકારના ચેપને કારણે હોસ્પિટલમાં ઘખલ થવાનો દર અત્યાર સુધીનો સૌથી ઝડપી છે.

 


40 ટકાથી વધુ COVID-19 કેસ માટે અત્યંત ચેપી Omicron ba.2 સબ- વેરિયન્ટXBB.1.5 જ જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.
જો કે ઘણા જાહેર આરોગ્ય નિષ્ણાતો  XBB1.5 શું છે XBB1.5 વેરિઅન્ટ BQ અને XBB કરતાં વધુ ચેપી છે. તેને ‘સુપર વેરિઅન્ટ કહેવામાં આવી રહ્યું છે જેના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના કેસ વધી રહ્યા છે. ભારતમાં XBBની પહેલી વાર ઓળખ ઓગસ્ટમાં મહિનામાં
થઈ હતી. તે અમેરિકા અને સિંગાપોરમાં ઝડપથી પ્રબળ બની ગયું છે, ત્યારથી તે XBB1 અને XBB1.5 સહિતના સબવેરિયન્ટ્સ પરિવારમાં વિકસ્યા છે.

ચીનમાં વધતા જતા કોવિડ કેસ, સંક્રમણ વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ઘણા નિષ્ણાતો સુપર વેરિયન્ટ XBB1.5નું સંક્રમણ બમણુ થવાની ભીતિથી ચિંતિત છે.

Updated: January 1, 2023 — 9:09 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *