કેળવણી નિરીક્ષક પરીક્ષા તૈયારી

🎓બનો કે.ની શિક્ષણ સાગર ને સંગ

✍️બીટ કેની પરીક્ષાની તૈયારી કરવા માટે જોઈન કરો – https://bit.ly/join-bit-keni-exam

૧. સરકારી નોકરી માટે ઉમેદવારોની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો થા પુસ્તકમાંથી મળી શકશે ?
જવાબ : ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો-2002

૨. જ્યારે સરકારી કર્મચારી નિવૃત્ત થાય/રાજીનામુ આપે કે તેમને છુટી કરવામાં આવે ત્યારે તેની સેવાપોથી સેવાપત્રક જે કચેરીમાં નિભાવવામાં આવે છે તે કર્મચારીને આપવા અંગેની શું જોગવાઇ છે ?
જવાબ :આપી ન શકાય

૩. જે નોકરી અથવા હોદ્દા ઉપરથી નિવૃત્ત થવા ઇચ્છતા સરકારી કર્મચારીની તેવી નોકરી કે હોદ્દા ઉપર નિમણુંક કરવા સક્ષમ સત્તાધિકારી એટલે…..
જવાબ :નિમણુંક સત્તાધિકારી

૪. સરકારી રહેણાંકના આવાસોને સરકારી કર્મચારી સિવાયની વ્યક્તિઓને ભાડેથી પટ્ટેથી આપવા અંગેની શી જોગવાઇ છે ?
જવાબ :ભાડાથી અથવા પટ્ટેથી આપી શકાય

૫. સરકાર દ્વારા નક્કી થયેલ રહેણાંકના આવાસો માટેના ભાડાના વિભિન્ન દરી પૈકી સૌથી ઓછું ભાડું ક્યા પ્રકારના ભાડામાં હોય છે ?
જવાબ :અધિકૃત ભોગવટાનું ભાડું

૬. ગાંધીનગરના સિવાયના સ્થળ પર રહેણાંકના આવાસોનું વર્ગીકરણ (કુક્ષા) તેના વપરાશી વિસ્તારના ક્ષેત્રફળતાબાના ક્ષેત્રફળ આધારિત હોય છે, જે અનુસાર રહેણાંકના મકાનો વધુમાં વધુ કેટલી કક્ષામાં હોય છે ?
જવાબ : નવ

૭. એક મથકેથી સરકારી કર્મચારીની બદલી થાય ત્યારે કર્મચારીને તૈયારી માટે નિયમાનુસાર કેટલા દિવસ મળશે ?
૬ દિવસ

૮. ફરજ મોકુફી હેઠળના કર્મચારીની રજા મંજુરી માટે શું જોગવાઇ છે ?
રજા મંજુર ના થાય

Updated: September 26, 2023 — 9:45 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *