ઓનલાઈન બદલી કેમ્પ ના પળે પળ ના ન્યુઝ

સૌથી પહેલા ન્યુઝ તમને અહી જ વાંચવા મળશે

રજીસ્ટેશન શરુ થશે અને જગ્યાનું લીસ્ટ પણ પ્રથમ અહી જ જોવા મળશે

 

 

  • શિક્ષણ વિભાગના તાઃ-૧૧/૦૫/૨૦૨૩ના ઠરાવમાં તાઃ- ૦૨/૦૬/૨૦૨૩ થી સુધારા ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેથી શિક્ષણ વિભાગના તાઃ-૦૨/૦૬/૨૦૨૩ના પત્રની સૂચના અન્વયે જિલ્લા આંતરિક ઓનલાઇન બદલી પોર્ટલમાં જરૂરી સુધારા કરવાના હોઇ તાઃ-૦૨/૦૬/૨૦૨૩ થી શરૂ થનાર ઓનલાઇન અરજી કરવાની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવેલ છે.
    જિલ્લા આંતરિક ઓનલાઇન બદલી અંગેનું સુધારેલ સમયપત્રક તાઃ- ૦૩/૦૬/૨૦૨૩ના રોજ જિલ્લા આંતરિક ઓનલાઇન બદલી પોર્ટલ પર જાહેર કરવામાં આવશે. જેની નોંધ લેશો.

  • બદલીના નિયમોમાં સુધારો થયેલ હોવાથી ઓનલાઈન બદલી કેમ્પ પોર્ટલનું નવું સમયપત્રક આવશે

    ઓફિશ્યલ વેબસાઈટ માટે અહી ક્લિક કરો

  • Registration will be started soon. હાલ આ મેસેજ આવે છે 1:47 pm

  • હાલ સાઈટ પર This site is being updated. Registration will be started soon. આવો મેસેજ આવી રહ્યો છે

Updated: June 2, 2023 — 11:10 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *