રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન યોજવામાં આવશે. પરીક્ષાને લઈને સમાન સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ મોરણ- 1થી 5ની પરીક્ષા 7 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે, ત્યારબાદ 16 એપ્રિલથી પોરણ-6થી 8ની પરીક્ષા શરૂ થશે અને 25 એપ્રિલના રોજ પરીક્ષા પૂર્ણ થશે. સરકારી અને પ્રાન્ટેડ સ્કૂલોમાં સમાન ક્સોટીપત્રીનો અમલ કરવામાં આવશે. જ્યારે ખાનગી સ્કૂલો ઈચ્છે તો સભાન કસોટીપત્રોનો ઉપયોગ કરી સાઠશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની તમામ માધ્યમની સરકારી, પ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મુલ્યાંકન સમબ દ્વિતીય સત્રાંત પરીથા એટલે કે વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન યોજવાનો નિર્ણય કરાયો છે.
સમગ્ર રાજ્યમાં એસૂબતા રહે તે માટેનું સમાન સમયપત્રક અનુસાર પરીલાનું આયોજન કરવા માટે આદેશ કરાયો છે. ધોરણ 1થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે પૌરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ)ને આપવામાં આવેલા છે. ખા નિયત પરિરૂપ મુજમ ડાબેટ દ્વારા કસોટીપત્રો તૈયાર કરી સંભપિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાપિકારીને સોંપવામાં આવશે. પરીક્ષામાં પૌરણ-3થી Xના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી વેબસાઈટ પર ઉપલબ્ધ શૈક્ષણિક આયોજન અનુસાર નવેમ્બરથી માર્ચ મહિના સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે.

સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલા માળખા મુજબ શાળાકાએ તૈયાર કરવાના એકશે તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે. બાકીના
જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા જાહેર કરેલ હોય તો તે રજા રદ્દ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા યોજવાની રહેશે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો હારા તૈયાર કરાયેલા સોટીપત્રોના છાપકામ, પેપરના પુત્ર, બાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એશે. પો.7-4ના વિદ્યાર્થીઓએ ક્સોટીપત્રમાં ઉત્તરો લખવાના એવશે. ધોરણ-5થી )ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરી લખવાના રહેશે.