📚 પ્રથમ અને દ્વિતીય સત્ર સમય કસોટી અને પ્રથમ અને દ્વિતીય સત્ર સત્રાંત કસોટી નો કાર્યક્રમ વર્ષ 2024-25
પરિપત્ર અંતર્ગત જે બદલાવ થયો તેની માહિતી
👉 કસોટી શુક્રવાર અને શનિવારે લેવામાં આવશે
👉 શુક્રવારે કસોટી નો સમય 11.30 થી 12.30 અને શનિવારે કસોટી નો સમય 8.00 થી 9.00 નો રહેશે.
👉 કસોટીની પ્રશ્ન બેંક પીડીએફ અને વડ ફોર્મેટ બંનેમાં આપવામાં આવશે
👉 ચાલો વર્ષથી પ્રથમ અને દ્વિતીય બંને સત્રમાં ધોરણ ત્રણ અને ચારમાં અંગ્રેજીની પરીક્ષા લેવામાં આવશે. પરિણામ પત્રક C અને પ્રગતિ પત્રક નો નમુનો બદલાશે
📚 એકમ કસોટી સંદર્ભે 📚
આ વખતે બધા જ વિષય ને સરખો ન્યાય મળ્યો છે.
ગણિત વિજ્ઞાનના શિક્ષકોમાં માંગણી સંતોષાતા ખુશીની લાગણી..
ગુજરાતના તમામ શિક્ષક મિત્રો સુધી આ માહિતી સત્વરે પહોંચાડશો