આવતા વર્ષ 2023-24 માં ધોરણ 1 માં પ્રવેશ માટે 6 વર્ષ પૂર્ણ હોવા અનિવાર્ય…..!

22 અને 2022-23 દરમિયાન કોઈ બાળકે પાંચ વર્ષ, પહેલી જૂને પૂર્ણ કર્યા હોય તો તેને તે વર્ષમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવવાપાત્ર ગણાતા હતા. પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરાયો છે અને નવા નિયમ મુજબ કોઈપણ શાળા ધોરણ 1માં પ્રવેશ માટેની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં તારીખ 1 જુનના રોજ છ વર્ષની ઉંમર પૂરી થઈ હોય તેવા બાળકને જ પ્રવેશ આપવો. જે તે બાળકની ઉંમર પહેલી જૂનના રોજ છ વર્ષથી ઓછી હશે તો પ્રવેશ મળી શકશે નહીં અને તેવા વિદ્યાર્થીને પુનઃજણાવ્યું હતું

શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-એક વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરવો પડશે. આથી વાલી દ્વા અને શાળા તેમજ કચેરી વચ્ચે સંકલન કે રાખવું અત્યંત આવશ્યક છે.

6 વર્ષથી નીચેના બાળકને પૂર્વ એ- પ્રાથમિક શિક્ષણ આપી શકાશે જેમાં મિ પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી અને વ સિનિયર કેજી, એવી રીતે પ્રવેશ મા આપવામાં આવશે જેથી બાળક કર પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને હ ધોરણ-1 માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ કર 2023–24માં પહેલી જૂનના રોજ 6 હો વર્ષની ઉંમર પૂર્ણ થઈ હોય તે જરૂરી રહેશે.

Updated: December 4, 2022 — 8:28 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *