આજે બપોરે 2:00 વાગ્યા પછી CRC પરીક્ષાના કોલલેટર ડાઉડલોડ કરી શકાશે

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા સેકટર-૧૭, ગાંધીનગર દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત સીઆરસી કો.ઓ.ની ખાલી જગ્યાઓ પ્રતિનિયુકિતથી ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ હતી. સમગ્ર શિક્ષા દ્વારા આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડને લેવા માટે જણાવવામાં આવેલ છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૨૪/૦૮/૨૦૨૫ રવિવાર ના રોજ OMR Based લેખિત પરીક્ષા (બપોરે ૧૩:૦૦ થી ૧૫:૦૦ કલાક દરમ્યાન સીઆરસી પરીક્ષા)નું અમદાવાદ શહેર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ છે.

Updated: August 14, 2025 — 7:05 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *