🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
💥 ડીસેમ્બર 10 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે …💥
🔲 10 ડિસેમ્બર 1903માં પિયરે ક્યુરી અને મેરી ક્યુરીને ભૌતિક વિજ્ઞાન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
🔲 10 ડિસેમ્બર , 1992માં ગુજરાતમાં દેશની પહેલી હોવરક્રાફ્ટ સેવા શરૂ થઈ હતી.
🔲 10 ડિસેમ્બર , 1998માં અમર્ત્ય સેનને સ્ટોકહોમમાં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર અપાયો હતો.
🔲 10 ડિસેમ્બર , 2001માં ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારોમાંના એક દાદા મુનિનું અવસાન થયુ હતું.
🔲 10 ડિસેમ્બર , 1908માં પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય પુરાતત્વ વૈજ્ઞાનિક હસમુખ ધીરજલાલ સાંકળીયાનો જન્મ થયો હતો.
🔲 10 ડિસેમ્બર , 2001માં ભારતીય અભિનેતા અશોક કુમારનું નિધન થયું હતું.