*આજના મહત્વના શૈક્ષણિક સમાચાર*
-
ભારતમાં ઘઉંના ભાવ છ મહિનાની ઊંચાઈ યે પહોંચ્યા
-
અમેરિકા મા શક્તિશાળી વાવાઝોડું ત્રાટકયું અનેક ફલાઇટો રદ થઈ
-
ગુજરાત ની સોલાર કેપેસિટી ૧૦૧૩૩ મેગાવોટ પહોંચી: નથવાણી
-
ગ્રાન્ટેડ શાળાઓ મા શિક્ષકો, સંચાલકો બ્લેક સપ્તાહ મનાવી વિરોધ વ્યક્ત કરશે
-
CA ફાઉન્ડેશન નું અમદાવાદ બ્રાન્ચ નું ૨૨% થી વધારે પરિણામ
-
વરસાદ ના વિરામ છતા સૌરાષ્ટ્ર ના ૪૩ ડેમ ઓવફલો.
-
સાવચેતી: સેન્સેકસ ઘટયો, સ્મોલ કેપ રેકોર્ડ સ્તરે
-
ડિમેટ ખાતામાં શેર ભૂલથી ટ્રાન્સફર થયાહશે તો SEBI સુધારવાની તક આપશે.

આજનો સુવિચાર : આજનો દરેક સંઘર્ષ એ, આવતીકાલની સિદ્ધિનું કારણ છે !!
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું… માહિતી સારી લાગે તો નીચના બટનથી તમારા મિત્રો સુધી આ સમાચાર જરૂર પહોચાડો
Post © 2023