આજના બજેટ માં શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

> સ્કૂલ ઓફ એકસેલન્સ હેઠળ 25 હજારથી વધુ વર્ગખંડોની માળખાકીય સુવિધા માટે 2114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

>

નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ.

RTE હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે 782 કરોડની જોગવાઈ

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ.

> વિદ્યાર્થી બસ પાસ ફી કંસેશન માટે 223 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અંદાજિત 22 હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે.

Updated: February 20, 2025 — 3:18 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *