આજથી ક્રેડિટ કાર્ડ, બેન્ક લૉકર અને GSTનાનવાનિયમ લાગુ થશે
પરિવર્તન | એક જાન્યુઆરી, ૨૦૨૩થી કેટલાંકનિયમોમાંપરિવર્તનથશે,બેન્કોમાં લૉકર ધરાવતા ગ્રાહકો સાથે બેન્કો મનમાનીનહીંકરીશકે નવી દિલ્હી । દરેક તવું વર્ષ પોતાની સાથે કેટલાક પરિવર્તત લાવે છે, જે સામાન્ય માનવી માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. આ પરિવર્તતતી સીધી અસર આપડા જીવન પર પડે છે. કેટલાક પરિવર્તન તો આપણા ગજવા પર સીધી અસર કરે છે. આવતીકાલ૧ જાન્યુઆરી ૨૦૨૩થી કેટલાક જરૂરી નિયમો બદલાવાના છે, જેમાં ક્રેડિટ કાર્ડ, બેન્ક લૉકર,જીએસટી વગેરે સામેલ છે.
બેન્ક લોકરમાં રહેલા સામાન ને નુકસાન થવા પર બેન્કો જવાબદાર રહેશે RBIએ બેન્ક લૉકર સાથે જોડાયેલા નવા નિર્દેશ જારી કર્યા છે. આ નિયમો બાદ બેન્કો હવે લૉકર મુદ્દે પોતાના ગ્રાહકો સાથે મનમાની નહીં કરી શકે. નિયમો બાદ જો બેન્કના લૉકરમાં રહેલા સામાનને કોઈ નુકસાન થાય તો તેના માટે બેન્કની જવાબદારી નક્કી કરાશે. બેન્કો અને ગ્રાહકો વચ્ચે કરાર થશે જે ૩૧ ડિસેમ્બર સુધી માન્ય રહેશે. બેન્કોએ ગ્રાહકોને લૉકર સાથે જોડાયેલા નિયમોમાં પરિવર્તનની જાણકારી SMS અને અન્ય માધ્યમથી આપવી પડશે.
ક્રેડિટકાર્ડરિવોર્ડપોઇન્ટ નિયમો બદલાશે ક્રેડિટ કાર્ડને લગતા નિયમો પણ ૧ જાન્યુઆરી ૨૦૨૩થી બદલાશે. આ પરિવર્તન ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પર મળનારા રિવોર્ડ પોઇન્ટ સંબંધિત છે. નવા વર્ષથની શરૂઆતથી HDFC બેન્ક પોતાના ક્રેડિટ કાર્ડના રિવોર્ડ
ગ્રાહકોને સલાહ અપાઈ હતી કે તે ક્રેડિટ કાર્ડમાં બચેલા તમામ રિવોર્ડ પોઇન્ટની ચુકવણી ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ ૫હેલાં કરી લે.

૩ પેટ્રોલડીલા ભાવમાં પેટ્રોલ-ડીઝલ, LPGના ભાવમાં ફેરફાર શરૂઆતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે. ડિસેમ્બરના અંતમાં જ્યારે ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરશે ત્યારે તેમાં થોડો ફેરફાર કરવામાં આવી શકે છે. જોકે, તે આ પરિવર્તન થશે કે નહીં તે પહેલી જાન્યુઆરીની સવારે જ સ્પષ્ટ થશે. સાથે જ રાંધણ ગેસની કિંમતોમાં પણ પરિવર્તનની જાહેરાત થઈ શકે છે. સીએનજી અને પીએનજી ગેસની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે. હાલના સમયમાં આ ગેસની કિંમતોમાં વધારો થયો છે તેને જોતા કંપનીઓ
4 CNG-PNG ની કિંમતોમાં રિવિઝન કરી શકે છે. વાહનોની ખરીદી મોંઘી બનશે ૨૦૨૩માં નવું વાહન ખરીદવું મોંઘું થશે.
મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, હોન્ડા મોટર્સ, તાતા મોટર્સ, રેનોલ્ટ, ઓડી અને મર્સિડીઝ બેન્ઝ જેવી કંપનીઓ સામેલ છે, આ કંપનીઓએ પોતાની કારોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. દેશની અગ્રણી કાર નિર્માણ તાતા મોટર્સે કહ્યું છે કે તે ૨ જાન્યુઆરીથી ૨૦૨૩થી પોતાના કોમર્શિયલ વાહનોની કિંમત વધારશે. હોન્ડાએ પોતાના વાહનોની કિંમત ૩૦ હજાર સુધી વધારવાની જાહેરાત કરી છે.
GST ઇ-ઇનવોઇસિંગના નિયમ બદલાશે
– GST વાસસ અને ઇલેક્ટ્રોનિક બિલ
સાથે જોડાયેલા નિયમોમાં પણ નવા વર્ષમાં પરિવર્તન થશે. સરકારે GSTના ઇ-ઇનવોઇસિંગ માટે જરૂરી મર્યાદાને ૨૦ કરોડ રૂપિયાથી ઘટાડીને પાંચ કરોડ કરી નાખી છે. GSTના નિયમોમાં આ પરિવર્તન ૧ જાન્યુઆરી ૨૦૨૩થી લાગુ થશે. તેવામાં જે વેપારીઓનું ટર્નઓવર પાંચ કરોડ રૂપિયા કરતા વધારે છે તેમના માટે હવે ઇલેક્ટ્રોનિક બિલ જનરેટ આધાર સાથેપાતલિન્ક નહીં થાયતો ૧એપ્રિલથી પાનકાર્ડનિષ્ક્રિય થશે આવકવેરા વિભાગે શનિવારે એડવાઇઝરી ઇશ્યૂ કરી હતી કે જે પાન કાર્ડ આગામી માર્ચના અંત સુધી આધાર સાથે લિન્ક નહીં હોય તેને નિષ્ક્રિય કરી દેવાશે. જોકે, રાહતની વાત એ છે કે આ પરિવર્તન જાન્યુઆરીથી નહીં પણ એક એપ્રિલથી લાગુ થશે. આવકવેરા વિભાગે કહ્યું હતું કે, પાન કાર્ડનું આધાર સાથે લિન્કિંગ ફરજિયાત છે. તેમાં વિલંબ ન કરશો. આઈટી એક્ટ, ૧૯૬૧ અનુસાર પાન ધારકો, જે છૂટની કેટેગરીમાં નથી આવતા તેમણે ૩૧ માર્ચ, ૨૦૨૩ પહેલાં પોતાના પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરવું જરૂરી છે.
– ગયા વર્ષનુંTR દાખલ તહીં કરી શકાય રિટર્ન ૩૧ ડિસેમ્બર છેલ્લી તારીખ હતી. જોકે, તેના માટે દંડ પણ ચૂકવવો પડ્યો હતો. કારણ કે ૩૧ જુલાઈ